ડાભી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનાં આખરે ત્રીજા દિવસે તાળાં ખૂલ્યાં. - At This Time

ડાભી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનાં આખરે ત્રીજા દિવસે તાળાં ખૂલ્યાં.


બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ, તેમજ સીસીટીવી કેમરા, સહિતનજ અનેક માંગો તંત્ર દ્વારા સ્વીકારવામાં આવતાં આખરે આજે ત્રીજા દિવસની સાંજે શાળાના તાળાં ખોલી આપી ગામલોકોએ કરેલ ઢોલ-નગારાં સાથે કરેલ અનશનનું સુખદ સમાધાન થયું હતું.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.