બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા બોટાદ શહેર જીલ્લાના દરેક ક્ષેત્રના મહિલા શક્તિનુ અને પત્રકારોનુ કરવામાં આવ્યું સન્માન - At This Time

બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા બોટાદ શહેર જીલ્લાના દરેક ક્ષેત્રના મહિલા શક્તિનુ અને પત્રકારોનુ કરવામાં આવ્યું સન્માન


(ચેતન ચૌહાણ દ્વારા)
બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક ધામિર્ક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાય સામાજિક ધામિર્ક કાયો કરી રહેલ અને તેમા ઉડીને આખે વળગે તેવી ગૌરક્ષાની શુભ કામગીરી કરતાં બોટાદ ના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા આજે રક્ષાબંધન ના પવિત્ર દિવસે બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં બોટાદ શહેર જીલ્લા ના દરેક ક્ષેત્રના પ્રતિભાશાળી ,એકસો,અગિયાર,૧૧૧,મહિલા નારી શક્તિ વિરાગના ઝાસીની રાણી જેવી અનક બહેનોને રજવાડી કસરીયા સાફા બાંધી શક્તિ રૂપેણ રજવાડી તલવારૂ અપૅણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરવામાં આવેલ તેમા બોટાદ મહિલા પોલીસ તથા વીએચપી ના દુર્ગાવાહીની ના બહેનો માતૃરૂશક્તિ તથા નારી રક્ષા સેના તથા સખી વન પાસે તથા કેબીસી મા અભિતાબચન સાથે કોનબનેગા કરોડ પતિ મા ભાગ લેનાર ધી માહીબેન તથા ઝરમનિમા મેડલ મેળવનાર કાજલબેન બોળીયા તથા વિજયસિંહ ચુડાસમા ના દીકરી કાશ્મીરાબા કે જેને તલવાર બાજીમા પ્રથમ નબંર મેળવેલ આવા ત્રણ,૩,બહેનોને સાફા બાંધી સાફા મા કલંગી લગાડી વિષેસ સન્માન કરવામાં આવેલ સાથે ચોથી જાગીર ગણાતા પત્રકાર મિત્રોને પણ આજ રીતે રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરવામાં આવેલ સામતભાઈ જેબલીયા દ્વારા બીજું કાંઈ નહીં ને ફક્ત તલવારૂ જ આપીને કેમ સન્માન કરેછે તેની પાછળ સુવૅણૅ ઈતિહાસ ધરબાયેલો છે કારણ કે તલવાર ઘરમાં કે ઓફિસ મા હોય તો તે શક્તિનુ સ્વરૂપ છે માભવાની નુ પ્રતિક છે તલવાર ની પુજા કરવાથી સુખશાંતિ અને સમ્રરૂધી પ્રાપ્ત થાય છે અને સંકટ સમયે સ્વબચાવમાં પોતાનું અંને પરીવાર નુ રક્ષણ કરવા મા ઉપયોગી થાય એટલા માટે તલવારૂ અપૅણ કરવામાં આવે છે અને આવતા દીવસોમાં જે કોઈ નુ સન્માન કરવામાં આવશે તેને સાફો ને તલવાર થી કરવામાં આવશે સામતભાઈ જેબલીયા એ અત્યાર સુધી મા હજારો તલવારૂ સન્માન મા અપૅણ કરી છે તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવાયુ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.