નેત્રંગ માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી - At This Time

નેત્રંગ માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી


આજ રોજ નેત્રંગ તાલુકા માં મોડી રાત થીજ મેઘ રાજા મન મૂકી વર્ષી રહ્યા છે રાત ના 1વાગ્યા થી કડાકા ભડાકા સાથે વરસાદ વર્ષી રહ્યો છે.આવા વરસાદ થી જે ખેડૂતો વાવણી કરી ને બેસી ગયા હતા તેમના મુખ માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર તાલુકા ના ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.