સુઈગામ તાલુકાના ગામોમાં સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરાયું. - At This Time

સુઈગામ તાલુકાના ગામોમાં સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરાયું.


બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ગામોમાં જિલ્લા આરોગ્ય અધિકારી બી.બી સોલંકીની સુચના મુજબ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એચ.આર ઠાકોરના માર્ગદર્શન હેઠળ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારોમાં ૪૫ કિલોથી ઓછું વજન ધરાવતી હોય તેવી સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તેમજ ૨૯ જેટલી સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.