માંગરોળ નગર રત્ન મિહિર ભાઈ વ્યાશ નું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારા મંત્રી શ્રી ના હસ્તે સન્માન - At This Time

માંગરોળ નગર રત્ન મિહિર ભાઈ વ્યાશ નું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારા મંત્રી શ્રી ના હસ્તે સન્માન


માંગરોળ નિવાસી નગર રત્ન કલા પ્રેમી સંગીત પ્રેમી એક ઉતમ ઉદઘોષ કવિ હ્રદય અને અનેક વિધ પ્રવૃત્તિઓ માં સક્રિયતા દાખવી અને નમ્રતા અને વિવેક જેવા ગુણો થી સંપન્ન

મિહિર ભય વ્યાસ જી

જુનાગઢ ખાતે ગુજરાત સરકારશ્રી દ્વારા 15 મી ઓગસ્ટ સ્વાતંત્રતા પર્વ નિમિત્તે પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ કલેક્ટર શ્રી જુનાગઢ એસ.પી શ્રી જુનાગઢ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image