જલાલપુર ગામની મેલેરિયા રોગ વિશે માર્ગદર્શન અપાયું
ગઢડા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર માંડવાના જલાલપુર ગામમાં મેલેરિયા વિશે આરોગ્ય શિક્ષણ અપાયું. આજ રોજ જલાલપુર ગામ ખાતે મચ્છરજન્ય રોગની ઉત્પત્તી, મચ્છરથી બચવાના ઉપાયો, મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાની સારવાર વિશે આરોગ્ય કર્મચારી રાજેશભાઈ નારિગરા, ઉર્મિલાબેન ગૌસ્વામી અને સુપરવાયઝર મુકેશભાઈ મારૂએ ગામના લોકોને વિસ્તૃત માહિતી આપી હતી. ગામના તમામ આશા બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનોએ સાથ સહકાર આપેલ
પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.