વિજાપુર ના ખરોડ ગામમાં સવારે ની પ્રભાતફેરી કાઢવા આવી હતી દરરોજ માટે આવી હતી - At This Time

વિજાપુર ના ખરોડ ગામમાં સવારે ની પ્રભાતફેરી કાઢવા આવી હતી દરરોજ માટે આવી હતી


વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં સવારે ની પ્રભાતફેરી કાઢવા આવી હતી અને રોજ સવારે 5 વાગે થી સરદાર ચોકથી બ્રહ્માણી માતાજી ના ચોક અને ગોગા મહારાજના મંદિરે થી ઉમિયા માતાજી ના ચોક થી ચબુતરા થઈ ને પટેલ વાડી થી રામજી મંદિર ખાતે પરત ફરી હતી દરેક સ્થળે લોકો ની સંખ્યા આવે છે આજે પ્રભાતફેરી ના આયોજન કરવામાં આવ્યું છે તો આ સાથે મળીને એવાં સેવક અશ્વિનભાઈ પટેલ અને બકાભાઇ પટેલ અને સાથે જ ભકતો દ્વારા મહિલા મંડળ દ્વારા થી શ્રીરામ જયરામ જયરામ શ્રીરામ જયરામ જયરામ શ્રીરામ જયરામ જયરામ સાથે મળીને પ્રભાતફેરી યોજી હતી
રિપોર્ટર.મુકેશ પ્રજાપતિ. વિજાપુર
મો.9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.