ભાવનગર શહેરમાં ભવાની મેડિકલ સંચાલક યુવરાજસિંહ રાઠોડને જન્મદિવસની શુભકામનાઓ - At This Time

ભાવનગર શહેરમાં ભવાની મેડિકલ સંચાલક યુવરાજસિંહ રાઠોડને જન્મદિવસની શુભકામનાઓ


ભાવનગર કારડીયા રાજપુત સમાજના યુવા અગ્રણી કિશનસિંહ રાઠોડના નાના ભાઈ યુવરાજસિંહ રાઠોડ જેઓ મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ પાલીતાણા નજીકના પીંગળી ગામના વતની છે ભાવનગર શહેરમાં ભવાની મેડિકલ ના સંચાલક છે યુવરાજસિંહ રાઠોડ નો આજે 24મો જન્મદિવસ છે તેમના મોટાભાઈ કિશનસિંહ ભાવનગર શહેરમાં જયશ્રી લેબોરેટરી આશીર્વાદ હોસ્પિટલના સંચાલક સાથે સામાજિક કાર્ય અને સેવામાં અડધી રાત્રે તત્પર રહે છે રાઠોડ પરિવાર બહોળુ મિત્ર વર્તુળ ધરાવે યુવરાજસિંહ રાઠોડ જન્મદિવસ નિમિત્તે મમ્મી પપ્પા,કાકા,કાકી અને તેમના દાદીમાં જીવુબેન દેવસંગભાઈ રાઠોડ સહિતના આશીર્વાદ સાથે દીઘાર્યુ પ્રાપ્ત કરશે

શુભેચ્છક પત્રકાર નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image