મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ સહકારી મંડળીઓની નવીન રચના અને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ - At This Time

મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ સહકારી મંડળીઓની નવીન રચના અને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ


( રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા )

મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ સહકારી મંડળીઓની નવીન રચના અને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ દેશભરમાં નવીન પ્રાથમિક ડેરી, મત્સ્ય અને વિવિધ સહકારી મંડળીઓની દેશભરમાં १०,००० જેટલી નવરચના થયેલ છે. જેના સંદર્ભે જિલ્લા કક્ષાનો સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે તા.૨૫, ડિસેમ્બરનાં રોજ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા રજીસ્ટ્રાર દેસાઈ, મહુવાના શીવાભાઈ ગોહિલ,

ભાવનગર કોપરેટીવ સી.ઈ.ઓ. ડિસ્ટ્રિક્ટ બેંકના વાળા, નાબાર્ડના અધિકારી ખલાસ, મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરૂભાઈ કામળીયા, વાઇસ ચેરમેન બાબુભાઈ જોલીયા, ડાયરેક્ટરો તેમજ વિશાળ સંખ્યામાં ખેડૂતભાઈઓ, સહકારી આગેવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય આ પ્રસંગે જિલ્લાની નવરચિત સહકારી

મંડળીઓને નોંધણી પત્ર તેમજ મહુવા માર્કેટિંગ યાર્ડની મંજુર થયેલ સબસીડીના હુકમ જિલ્લા રજીસ્ટ્રાર અને ધારાસભ્ય દ્વારા એનાયત કરવામાં આવેલ હતા. તેમજ આ કાર્યક્રમમાં જિલ્લા રજીસ્ટ્રાર દેસાઈ દ્વારા સહકારી મંડળીઓની નવીન રચના અને સહકારથી સમૃદ્ધિ વિષયક માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આજના દિવસે દેશના સહકારમંત્રી અમિતભાઈ

પ્રાથમિક નવીન ડેરી, મત્સ્ય અને વિવિધ સહકારી મંડળીઓની દેશભરમાં ૧૦,૦૦૦ જેટલી થયેલ નવરચના

ડુંગળીની આવકો કપાણી છે, ત્યાર ઘટતાં ભાવ અટકીને મણે રૂ.૧૦૦ થી રૂ.૧૨૫નો સુધારો થયો છે

શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રી જગદીશભાઇ પંચાલે ઓનલાઈન વેબિનારના માધ્યમથી કાર્યક્રમને સંબોધન કરેલ હતું.

આ સમાચાર આપવા સાથે મહુવા યાર્ડ સેક્રેટરી વી. પી. પાંચાણીએ ઉમેર્યું હતું કે આજે તા.ર૬, છે.

ડિસેમ્બરનાં યાર્ડમાં લાલ ડુંગળીનાં પેન્ડિંગ ૫૦ હજાર થૈલાનાં વેપારમાં રૂ.૧૫૦ થી રૂ.૫૩૫ની બજાર સપાટી હતી. હવે યાર્ડમાં દરરોજ ડુંગળીની આવકો ચાલું રહેશે. ડુંગળીની આવકો કપાણી છે, ત્યાર ઘટતાં ભાવ અટકીને મણે રૂ.૧૦૦ થી રૂ. ૧૨૫નો સુધારો થયો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.