નાગાસ્ત્ર-૧ ભારતીય સેનાને સોંપાયું - At This Time

નાગાસ્ત્ર-૧ ભારતીય સેનાને સોંપાયું


નાગાસ્ત્ર-૧ ભારતીય સેનાને સોંપાયું

દેશ નું શસ્ત્ર સામર્થ્ય નાગપુર સૌર ઈન્ડસ્ટ્રીઝે બનાવેલું પહેલું સ્વદેશી લોઇટરિંગ મ્યુનિશન, નાગાસ્ત્ર-૧ ભારતીય સેનાને અપાયું છે. તે ‘કેમિકેઝ મોડ' માં ૨ કિમી.ની ચોકસાઈ સાથે જી.પી.એસ - સક્ષમ ચોકસાઈ સ્ટ્રાઈક સાથે કોઈપણ પ્રતિકૂળ જોખમને તટસ્થ કરી શકે છે. તે ૯ કિલો વજનની મેન-પોર્ટેબલ ફિક્સડ-વિંગ ઇલેક્ટ્રીક યુ.એ.વી. ૩૦ મિનીટની સહન શક્તિ, ૧૫ કિમીની મેન-ઈન-લૂપ રેન્જ અને ૩૦ કિમીની ઑટોનોમસ મોડ રૅન્જ ધરાવે છે. ઇલેક્ટ્રીક પ્રોપલ્શન સિસ્ટમ છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.