મોડાસા તાલુકાના જીવણપુર થી ભીલકુવા જતા રસ્તા પર ભુઓ પડયો.
ગતરાત્રિના સમયે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે જીવણપુર થી ભીલકુવા સહીત દસ ગામો ને જોડતા રસ્તા પર આવતા વૉગા પર આવેલ ગળનારામાં અચાનક ભુવો પડ્યો હતો.જેના લીધે આજુબાજુ વિસ્તારના નાના,મોટા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, ગ્રામજનોના જણાવ્યા અનુસાર થોડાક દિવસ અગાઉ માટી પુરણમાં ચાલતા ડમ્પરો ઓવરલોડ ભરીને જતા હોવાના કારણે ગરનારૂ તૂટી ગયું હતું. તે સમયે ડમ્પરના માલિક અને કોન્ટ્રાક્ટરે માટી નાખીને ખાડો પુરી દેવામાં આવ્યો હતો. પહેલા વરસાદી પાણીને કારણે ઘરનાળા માં મોટો ખાડો પડતા આવન જાવન કરતા લોકોને હાલાકી પડી રહી છે ત્યારે આ ભુઓ તાત્કાલિક પુરવામાં આવે તેવી લોક માગ ઉઠી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.