આટકોટના જુના પીપળીયા પ્રાથમિક શાળામાં આરોગ્ય બાબતે માર્ગદર્શન શિબિર
જુનાપીપળીયા તા.શાળાના તમામ વિદ્યાર્થીઓને કાનપર આરોગ્ય કેન્દ્રમાંથી પધારેલા ખાતરા દ્વારા ઉનાળામાં આરોગ્ય બાબતે રાખવાની કાળજી તેમજ ગંદાપાણી, માખી, મચ્છર થી થતાં રોગો વિશે વિસ્તળત માહિતી આપવામાં આવી હતી. બાળકોમાં પણ આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.