બોટાદનાં પાળીયાદ મહાજન પાંજરાપોળમાં 551 મણ મગફળી સીંગ પાલાનું દાન
પાળીયાદ મહાજન પાંજરાપોળ માં જીવદયા પ્રેમી જીવ દયા એજ પ્રભુ સેવા ગામ પાટી તા.9/12/2024 સ્વ.જીવરાજભાઈ ભગવાનભાઈ વાનાણીના (આત્મ શાંતિઅર્થે ) મગફળી સિંગ પાલો, 551 મણ રૂ. 55100 (પંચાવનહજાર એકસો) હ. સુપુત્ર રમેશભાઈ વાનાણી પાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓને ભોજન અર્થે દાન મળેલ છે જીવરાજભાઈ પરિવાર તરફથી દાન દર વર્ષે સંસ્થાને મળે છે. પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ભાવપુર્વક શ્રધ્ધાંજલિ પુષ્પાંજલી અર્પણકરે છે એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.