કોડીનાર વેરાવળ હાઇવે ઉપરથી વાહનમાંથી સાત અબોલા પશુઓ મળ્યા પોલીસે વાહન ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી પશુઓને ગેરકાયદેસર હેરાફેરી ઉપર રોગ - At This Time

કોડીનાર વેરાવળ હાઇવે ઉપરથી વાહનમાંથી સાત અબોલા પશુઓ મળ્યા પોલીસે વાહન ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી પશુઓને ગેરકાયદેસર હેરાફેરી ઉપર રોગ


કોડીનાર વેરાવળ હાઇવે ઉપર વાહન ચેકિંગ કરી રહેલા પોલીસ સ્ટાફ કોડીનાર તરફથી પુરપાટ ઝડપે આવતી બોલેરો પીકપ વાહનને રોકાવી તલાસી કરતા તેમાંથી સાત જેટલા અબોલા પશુઓ કૃત હાલતમાં દોરડાથી બાંધેલ હાલતમાં મળી આવતા તમામને મુક્ત કરાવી વાહન ચાલકની પોલીસે અટકાયત કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે સુત્રાપાડા પોલીસ માંથી પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે સાંજે હેડ કોસ્ટેબલ રોહિતભાઈ ચાવડા સહિતનું સ્ટાફ વેરાવળ કોડીનાર હાઇવે રોડ ઉપર વાહનોનું ચેકિંગ કરી રહ્યો હતો તે સમયે કોડીનાર તરફથી આવતી રહેલ બોલેરો પીકપ વાહનનો ચાલક માનવ જિંદગી જોખમાય તે રીતે પુરપાટ રીતે પોતાનું વાહન વસાવતો હોતો તેથી તેને રોકાવી પૂર્વપાટ રીતે પોતાનું વાહન ચાલતો હતો તેથી તેમને રોકાવી વાહનની તલાસી લેતા વાહનની પાછળના ભાગે ગેરકાયદેસરમાં લાકડાના પાટીયા ફીટ કરેલ હતા અને જે પાટીયાઓ હટાવતા એક પાડી તથા સો પશુઓ કુલ સાત અબોલા પશુઓને ખીચોખી રીતે દોરડા વડે બાંધેલી હાલતમાં જોવા મળ્યા હતા

જેથી તમામ અબોલા પશુઓને તાત્કાલિક મુક્ત બોલેરો ના ચાલક ભીખાભાઈ પશુઓ બાબતે પૂછપરછ કરતા તે કોઈ આધાર પુરાવા કે સંતોષકારક જવાબ આપી શક્યો નહીં જેથી વાહન ચાલકની અટકાયત કરી પ્રાણી તરફ ખાટકી વર્તન અટકાવવાનો કાયદો 1960 ની કલમ 11 ડી તથા વાહન ચલાવવા અંગે પોલીસ ગુનો નોંધી આગળની હાથે કાર્યવાહી હાથ ધરી છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.