તુણા ગામના આહીર સમાજના યુવાન પર થયેલા હુમલા અને ખોટી એક્ટ્રોસિટી ની કલમો હટાવવા મુદે પૂર્વ કચ્છ આહીર સેના દ્વારા એસ પી ને આવેદન પત્ર આપી ને રજુવાત કરાઈ
તુણા ગામના આહીર સમાજના યુવાન પર થયેલા હુમલા અને ખોટી એક્ટ્રોસિટી ની કલમો હટાવવા મુદે પૂર્વ કચ્છ આહીર સેના દ્વારા એસ પી ને આવેદન પત્ર આપી ને રજુવાત કરાઈ જેમ આહીર સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યા માં જોડાયા હતા
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.