શિક્ષણ મંત્રીએ જિ. પં. શિક્ષણ સમિતિ ચેરમેન સાથે મુલાકાત કરી - At This Time

શિક્ષણ મંત્રીએ જિ. પં. શિક્ષણ સમિતિ ચેરમેન સાથે મુલાકાત કરી


શિક્ષણ મંત્રીએ જિ. પં. શિક્ષણ સમિતિ ચેરમેન સાથે મુલાકાત કરી

અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે મંગળવારે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે અચાનક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શિક્ષણ સમિતિના ચેરમેન દિગપાલસિંહ ચુડાસમાએ મંત્રીનું સ્વાગત કર્યુ હતું. અહીં શિક્ષણ સમિતિના સભ્યો અને કર્મી સાથે મુલાકાત કરી E-KYCની કામગીરીની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના સભ્ય વિજયસિંહ બારડે મંત્રીનું સ્વાગત કર્યુ હતું. શિક્ષણ મંત્રીએ જિલ્લાની શાળાની પણ મુલાકાત લીધી હતી

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.