મહુવા આઈ સી.ડી.એસ ઘટક એક ના કુંભણ સેજામાં ગઈકાલે સખી સહ સખી પૂર્ણા મોડ્યુલની તાલીમ નેસવડ કન્યા શાળામાં રાખેલ જેમાં મહુવા ઘટક એકના ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. પંડ્યા હર્ષાબેન સ્કૂલના આચાર્ય અને તમામ વર્કર બહેનો સખી સહ સખીને તાલીમ રાખેલ હતી
(રિપોર્ટ દવે હિરેન)

આ પ્રકારના તમામ સમાચાર માટેે