માળીયાહાટીનામા પાક નુકશાનીથી ખેડુતો થયાં લાલઘુમ,ભારતીય કિશાન સંઘએ નોંધાવ્યો વિરોધ
માળીયા હાટીના ભારતીય કિશાન સંઘ સરકારી સહાયને ગણાવી લોલીપોપ આ તકે ભારતીય કિશાન સંઘના તાલુકા પ્રમુખ જે કે કાગડા મહેન્દ્રસિંહ સિસોદીયા તથા મયુરસિહ સહિત દ્વારા વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે સરકારે સર્વે કરવાનાં નામે ખેડુતોને આપ્યો લોલીપોપ આપી ગયા ચોમાસામાં સર્વે થયું હતું પરંતુ હજુ સુધી ખેડુતોને સહાઇ નથી ચૂકવાઇ અને ફરી એકવાર સર્વે કરાવવાની સરકારી યોજનાને લોલીપોપ ગણાવી હતી ગત ચોમાસામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની અશરમા ખેડુતોને પાક નુકશાનીનુ સર્વે કરવામાં આવ્યું હતુ પરંતુ તે પૈસા હજુ પણ નથી મળ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે જયારે હાલ પણ સરકાર સર્વે કરવાની વાતો કરીને ખેડુતોને લોલીપોપ ફરીએકવાર આપવાનાં છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું પરંતુ સર્વે નહીં સદંતર નુકસાની થઇ હોવાથી નુકશાની વળતર તમામ ખેડુતોને આપવાની માંગ કરાઇ છે અગર તેમ કરવામાં નહીંઆવેતો આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાની ભોગવવી પડશે તેવું ભારતીય કિશાન સંઘના પ્રમુખ જે.કે.કાગડા સહિત ખેડૂતોએ જણાવ્યું છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.