ચાર ગામ લેઉવા પાટીદાર સમાજ રાહત દરે ચોપડા વિતરણ આઇ - At This Time

ચાર ગામ લેઉવા પાટીદાર સમાજ રાહત દરે ચોપડા વિતરણ આઇ


મહેસાણા જિલ્લામાં આવેલા ચાર ગ્રામ લેઉવા પાટીદાર સમાજ ના ગામ ખરોડ ગેરીતા કડા ગોઠવા અને આથી સમાજ સવૅ જ્ઞાતિજનો નેં જણાવવાનું કે ચાલુ સાલે પણ સમાજ દ્વારા રાહતદર ચોપડા વિતરણ કરવાનું હોઇ તારીખ ૦૬/૦૬/૨૪ થી તારીખ ૨૦/૬/૨૪ સુધી જ ચોપડા નું વિતરણ કરવામાં આવશે સાથે ગામ ના મંત્રી શ્રી નો સેપકે કરી આપવામાં આવશે ખરોડ ગામમાં પટેલ દિક્ષિતભાઈ બી ગેરીતા ગામમાં પટેલ કેતનભાઈ કડા ગામમાં પટેલ દશરથભાઈ ગોઠવા પટેલ દિપકભાઈ ના સેપકે કરી આપવામાં આવશે.


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.