UPના હાથરસ દુર્ઘટનાની દર્દનાક તસવીરો:બસ-ટેમ્પોમાં ભરીને ઘાયલ-મૃતદેહોને હોસ્પિટલ લઈને પહોંચ્યા, મૃતકોમાં મોટા ભાગનાં બાળકો-મહિલાઓ
યુપીના હાથરસથી 47 કિમી દૂર આવેલા ફૂલરાઈ ગામમાં નારાયણ સાકાર હરિના સત્સંગ દરમિયાન નાસભાગમાં 122 લોકોએ જીવ ગુમાવ્યા હતા. નારાયણ સાકાર હરિ ભોલે બાબા તરીકે ઓળખાય છે. મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે. 150 લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. ઇજાગ્રસ્તો અને મૃતદેહોને ટેમ્પો અને બસોમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલની બહાર હજુ પણ મૃતદેહો વિખરાયેલા છે. અકસ્માતની 15 તસવીર...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.