કનેસરા ગામ વાડી વિસ્તારમાં આવેલ પુલ ટુટ્યો: આવવા જવાનો રસ્તો બંધ થયો
કનેસરા ગામ વાડી વિસ્તારમાં આવેલ પુલ ટુટ્યો: આવવા જવાનો રસ્તો બંધ થયો
અનેક ખેડૂતોને વાડીએ જવામાં અને આવવામાંમુશ્કેલી
પુલ તૂટતાં લોકો ફસાયા : પાણી ઉતરવાની રાહમાં
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.