રાજકોટના વેપારીને ધમકાવી ‘તું યુવતીઓ સાથે વહીવટ કરતો હતો’ કહી પૈસા પડાવ્યા, પોલીસે બંનેને ઝડપી કાયદાનું ભાન કરાવ્યુ
રાજકોટ શહેરના જીવરાજ પાર્ક પાસેના શાંતિવન એપાર્ટમેન્ટમાં રહેતા અને ઉમાકાન્ત શેરી નં.4માં રાજદૂત એસ્ટેટમાં પાર્થ ઈલેકટ્રોનિકસ નામે દુકાન ધરાવતા મહેન્દ્ર રામજીભાઈ વાદી (ઉ.વ.45)ને ક્રાઈમ બ્રાંચના માણસો તરીકેની ઓળખ આપી 15 હજાર પડાવી લેનાર બે આરોપી સલીમ ઉર્ફે જીગો ગફારભાઈ ઠેબા અને સંદીપ ઉર્ફે ગાંડો કિશોર રામાવતને એ-ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.