આણંદનું એકમાત્ર ઓર્ગેનિક કેરીનું માર્કેટ, અહીં મળશે જૂનાગઢથી લઈને હૈદરાબાદ સુધીની કેરી
આણંદ શહેરના સ્ટેશન રોડ પર ફ્રુટ નું એક માર્કેટ આવેલું છે. જ્યાં બધા જ પ્રકારના ફ્રૂટ એક જ સ્થળે મળી રહે છે. હાલમાં કેરીની સીઝન ચાલી રહી છે. તો લગભગ બધી જ જાતની કેરી આ માર્કેટમાં મળી રહે છે. આ માર્કેટમાં કેસર, હાફૂસ, રત્નાગીરી, બદામ, વનરાજ, રાજાપુરી, ગુલાબ, પાયરી, લંગડો, દશેરી વગેરે જાતની કેરી આવી ગઈ છે. જેથી તમામ પ્રકારની કેરી ખરીદવા માટે આ માર્કેટ ઉત્તમ સ્થળ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.