વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર જન્ય રોગ અટકાયત કામગીરી.
વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર જન્ય રોગ અટકાયત કામગીરી. વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આરોગ્ય વિભાગ સબ સેન્ટર પ્રેમપરા દ્વારા તારીખ 8/5/23 ના રોજ હોમ ટુ હોમ લોક સંપર્ક કરી મચ્છર જન્ય રોગો અટકાવવા લોકોને માર્ગદર્શન આરોગ્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
સાથે સરકાર દ્વારા આપવામાં આવતી આરોગ્ય લક્ષી સેવાઓથી લોકોને કરતા આરોગ્ય કર્મચારીઓ દ્વારા આભા કાર્ડની પણ કામગીરી કરવામાં આવી રહી છે.
આ હોમ ટુ હોમ કામગીરીમા fhw પ્રજ્ઞાબેન અપારનાથી તેમજ કે. ડી. વાઘેલા સાહેબ ખાસ મહત્વનુ યોગદાન આપ્યું હતું. તેમની રૂબરૂ મુલાકાત દરમ્યાન વાઘેલા સાહેબે જણાવ્યું હતું કે, આવનાર સમયમાં મચ્છર જન્ય રોગોથી લોકોને વધારેમાં વધારે માહિતગાર કરી આ કાર્યક્રમને સફળ બનાવવાની અમારી અભિલાષા છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.