બાબરકોટ શાળા ખાતે શ્રી ગજાનંદ ગણપતિ બાપા ની બાળકો દ્વારા સ્થાપના કરવામાં આવી - At This Time

બાબરકોટ શાળા ખાતે શ્રી ગજાનંદ ગણપતિ બાપા ની બાળકો દ્વારા સ્થાપના કરવામાં આવી


(કનુભાઈ ખાચર દ્વારા )
આજ રોજ શ્રી બાબરકોટ શાળા ખાતે શ્રી ગજાનંદ ગણપતિ બાપા ની બાળકો દ્વારા સ્થાપના કરવામાં આવી. આ માટે શાળાના શિક્ષક મિત્ર જયરાજભાઈ ખાચર દ્વારા સ્વનિર્મિત દાર્શનિક ગણેશજીની મૂર્તિ પધારાવવામાં આવી. આ પ્રસંગે બાળકો અને શિક્ષકો મા ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.શાળાના તમામ સ્ટાફ મિત્રો અને બાળકોએ ભાગ લઈ ને ગણેજી ને વધાવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image