બાલાસિનોર તાલુકાના સોમા બુટલેગર દ્વારા ભાથલા ગામના આર્મી મેન બળવંતસિંહ પર કર્યો હુમલો. - At This Time

બાલાસિનોર તાલુકાના સોમા બુટલેગર દ્વારા ભાથલા ગામના આર્મી મેન બળવંતસિંહ પર કર્યો હુમલો.


બાલાસિનોર તાલુકાની રાજપૂરી દરવાજાની ઘટના

બાલાસિનોર તાલુકાના સોમા બુટલેગર દ્વારા ભાથલા ગામના આર્મી મેન બળવંતસિંહ પર કર્યો હુમલો.

હુમલામાં બળવંતસિંહ સોલંકીના માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી

સોમા બુલટલેગર દ્વારા બળવંતસિંહને જાનથી મારી નાખવાની આપી ધમકી.

ચાર ઈસમો દ્વારા લાકડા દંડ વડે કરવામાં આવ્યો હુમલો.

બળવંતસિંહને બાલાસિનોરની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા.

પોલીસ વધુ તપાસ કરતા ચાર ઈસમો થયા ફરાર.

ચાર ઈસમો વિરૂદ્ધ બાલાસિનોર પોલીસ સ્ટેશન નોંધાઈ ફરીયાદ.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.