સહયોગ આરોગ્ય કેન્દ્ર ભચાઉ ખાતે ડાયાલિસિસ ની સુવિધા શરૂ કરવામાં આવી છે - At This Time

સહયોગ આરોગ્ય કેન્દ્ર ભચાઉ ખાતે ડાયાલિસિસ ની સુવિધા શરૂ કરવામાં આવી છે


ભચાઉ સહયોગ આરોગ્ય કેન્દ્ર ( સરકારી હોસ્પિટલ ) ખાતે ડાયાલિસિસ ની સુવિધા શરૂ કરવામાં આવી કિડનીના રોગથી પીડિત દર્દીને સમયાંતરે નિયમિત ડાયાલિસિસ ( કિડની ની ક્ષમતા ઘટી જવાને લીધે શરીરમાં વહેતા લોહીનું કરવામાં આવતું તબીબી ઉપકરણો આધારિત શુદ્ધિકરણ) કરાવવું પડે છે. 

હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરમાં સરળ અને સરસ સુવિધા મળતાં આ સુવિધાનો જરૂર પ્રમાણે ભચાઉ માં ગ્રામીણ ક્ષેત્રના લોકો લાભ લઈ રહ્યાં છે.જેમાં ટેકનીશીયન દિવ્યાબેન ખૂબ સારી સુવિધા આપી રહ્યા છે તો ભચાઉ તાલુકાના આજુ બાજુના લોકોને હવે લાંબુ અંતર કાપીને દુર જવાની જરૂર નહીં પડે
જે ડાયાલિસિસ દર્દી ને આ સુવિધા નો લાભ લેવા વિનંતી

રિપોર્ટ: પ્રકાશકુમાર શ્રીમાળી
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.