ધંધુકા તાલુકામાં UGVCL દ્વારા ચેકીંગ કરતા રૂપિયા 25 લાખની વીજ ચોરી પકડાઈ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકામાં UGVCL દ્વારા ચેકીંગ કરતા રૂપિયા 25 લાખની વીજ ચોરી પકડાઈ.
અમદાવાદ જીલ્લા ધંધુકા ડીવીજનના તગડી, જસકા, ઝીંઝર, આકરું, અડવાળ, જાળીયા, રાયકા, ફેદરા, હરિપુરા, ખડોળ, સહીત ધંધુકા શહેરના વિસ્તારમાં કુલ 662 વીજ મીટરની ચકાસણી કરતા 65 મીટરની વીજ કનેક્શનમાં ચોરી કરતા પકડાતા રૂપિયા 25 લાખનો દંડ ફાટકરવામાં આવ્યો હતો. આમ ધંધુકા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં મીટર સાથે ચેડાં કરતા તથા વીજ લાઈન પરથી ગેરકાયદેસર વીજ ચોરી કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા વિજિલન્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓની નજરહેઠ 26ટીમે દરોડા પાડ્યા હતા.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.