શહેરના 3 મોડેલ રોડની ડિઝાઇન તૈયાર કરાઇ - At This Time

શહેરના 3 મોડેલ રોડની ડિઝાઇન તૈયાર કરાઇ


ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ રસ્તાને મોડેલ રોડ તરીકે ડેવલપ કરવા માટેના આયોજન મામલે કન્સલ્ટન્ટ કંપનીએ ત્રણેય રોડની ડિઝાઇન તૈયાર કરી દીધી છે. જેને મહાનગરપાલિકા દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે હવે અઠવાડિયામાં આ ત્રણેય મોડેલ રોડ બનાવવાના કામના ટેન્ડર બહાર પાડવામાં આવશે અને એકાદ મહિનામાં રોડના કામો શરૂ કરી દેવામાં આવશે. 130 કરોડના ખર્ચે આ વિશાળ અને નયનરમ્ય રોડ તૈયાર કરાઈ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.