જસદણમાં સૌ પ્રથમ વાર એટ ધીસ ટાઇમ એવોર્ડ અનૅ સેમિનારનૅ ભવ્યાતિભવ્ય સફળતા મંત્રી બાવળીયા, ડૉ બૉઘરા, ડૉબરીયા, સગપરીયાના હસ્તે ઍવૉર્ડ અપાયા - At This Time

જસદણમાં સૌ પ્રથમ વાર એટ ધીસ ટાઇમ એવોર્ડ અનૅ સેમિનારનૅ ભવ્યાતિભવ્ય સફળતા મંત્રી બાવળીયા, ડૉ બૉઘરા, ડૉબરીયા, સગપરીયાના હસ્તે ઍવૉર્ડ અપાયા


ભાવનાબૅન બાવળીયા કુલદીપભાઇ પટગીર અશૉકભાઇ ધાધલ પી,વી,ભાયાણી હર્ષદ ચૌહાણ નરૅશ ચૉહલીયા ભાવૅશ વૅકરીયા સહીત વિવિધ ક્ષૅત્રૉના અગ્રણીઓ વચ્ચે કાર્યક્રમનૅ સફળતા

જસદણમાં એટ ધીસ ટાઇમ એવોર્ડ 2023 એવમ સેમિનારનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે જસદણના ધારાસભ્ય અનૅ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા આટકોટ કેડીપી હોસ્પિટલના ટ્રસ્ટી ભરતભાઈ બોઘરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વક્તા તરીકે પુર્વ કલાસ વન અધીકારી શૈલેષભાઈ સગપરિયા દ્વારા બાળકના જીવનમાં વાલી નું મહત્વ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા તેમજ વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમના સહયોગી તરીકે જસદણ શાળા સંચાલક મંડળ નો ખાસ સહયોગ રહ્યો હતો તેમજ દરેક સંસ્થાના સંચાલકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમા સ્પોન્સર નો મોટો ફાળો રહ્યો હતો જેમાં આલ્ફા જવાહર નવોદય અને સૈનિક સ્કૂલ ટ્યુશન ક્લાસ જસદણ- જયસુખભાઈ સંખાળવા તથા ટીમ ધરતી ડેવલોપર્સ ગ્રુપ - કુલદીપભાઈ પટગીર વાઢીયા સાહેબ સુરેશભાઈ અણીયારા પીન્ટુભાઇ બેરાણી સહિતના ગ્રુપના પ્રતિનિધિઓ અને ટીમ, કંચન એગ્રીકલ્ચર લીલાપુર - ભાવેશભાઈ ડોબરીયા તેમજ સોનલબેન ડોબરીયા તથા ટીમ, મસ્કા આઈસ્ક્રીમ રવિભાઈ ખાતરા રાજુભાઈ ખાત્રા તેમજ ટીમ, આદિત્ય હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ - અશોકભાઈ ધાધલ (ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ) તેમજ હરેશભાઈ ધાધલ એન્ડ ટીમ, ગીતા સેલ્સ કોર્પોરેશન - મહેન્દ્રભાઈ હિરપરા, અમિતભાઈ ડોબરીયા એન્ડ ટીમ, રજવાડી પશુઆહાર - પ્રજાપતી હિરેનભાઈ સાકરીયા એન્ડ ટીમ, શ્રી શૈક્ષણિક સંકુલ અમરાપુર - ભાવનાબેન બાવળીયા એન્ડ ટીમ, હોટેલ વર્ણીરાજ ઘનશ્યામભાઈ સતાણી તથા અશ્વિનભાઈ સતાણી, ગોલ્ડ ચૂપ ઇમિટેશન જયસુખભાઈ કલકાણી, મિલનભાઈ કલકાણી એન્ડ ટીમ, ડાયમંડ એસોસિએશન પ્રમુખ પી.વી ભાયાણી તેમજ સંજયભાઈ રામાણી, આત્મીય તેલ અને રાધેશ્યામ કોટેક્ષ વિનુભાઈ ચાંવ, અશોકભાઈ ચાંવ, વિષ્ણુભાઈ ચાંવ, ધવલભાઈ ચાંવ સહિતના સ્પોન્સર ના સહયોગથી કાર્યક્રમ સફળ થયો હતો. તેમજ આ તકે જસદણમાં વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય ક્ષેત્રે કામ કરતા તમામ વિભાગના કાર્યકર્તાઓ અને જસદણ કાર્યક્રમના પાસ મેળવી નગરજનો, વાલીઓ બાળકો હાજર રહ્યા હતા અને આ એવોર્ડ કાર્યક્રમના અને સેમીનારને દ્વારા શૈલેષભાઈ સગપરીયાને શાંતિથી સાંભળવાનો લ્વાહવો લીધો હતો આ સેમીનાર કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ભરતભાઈ બોઘરા અને એટ ધીસ ટાઇમ ટીમ દ્વારા તમામ સ્પોન્સરનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે જસદણમાં ઇતિહાસમાં પહેલીવાર પહેલીવાર આવું આયોજન થયું છે અને ભવિષ્યમાં પણ આવું આયોજન થતું રહે સાથે દિવાળી નવા વર્ષની શુભકામના અને નવા વિકાસના કામો સાથેની વાત કહી હતી. અને આ કાર્યક્રમમાં સેવ બર્ડ્સ ગ્રુપ, ડોક્ટર એસોસિએશન, એગ્રો એસોસિએશન, બાર એસોસિએશન, પાટીદાર શૈક્ષણિક ભવન, અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ, આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ, જસદણ પત્રકાર મંડળ, મામલતદાર કચેરી જસદણ, પોસ્ટ ઓફિસ જસદણ, તાલુકા કચેરી, નગરપાલિકા કચેરી, એસટી ડેપો, નિસ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ, જસદણ માર્કેટિંગ યાર્ડ, ચેમ્બર્સ ઓફ કોમર્સ એસોસિએશન, બજરંગ દળ ગ્રુપ, ઘેલા સોમનાથ ટ્રસ્ટ, ડુંગરપુર હનુમાનજી ની જગ્યા, રામજી મંદિર જસદણ, જસદણની ગોવર્ધનનાથજી હવેલી, તીર્થ રેસીડેન્સી, શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, શ્રીરામ રેસીડેન્સી, જસદણ પોલીસ સ્ટેશન, સહજાનંદ ગ્રુપ સહિતના વિવિધ સંસ્થાઓ ના આગૅવાનૉ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અને સેમિનારનો ભવ્ય લાભ લીધો હતો. તેમજ કાર્યક્રમમાં પધારેલ તમામ નાગરિકોને એટ ધીસ ટાઇમ હિર્ડિંગ્સ લિમિટેડ તરફથી , નવા વર્ષનું હરિરામ બાપાનું કેલેન્ડર, તમામ સ્પોન્સર ની જીવન સંઘર્ષ તેમજ જીવન સફર વિશેનું મેગેઝિન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.

આ ભવ્ય કાર્યક્રમની પ્રેરણા આપનાર, સતત માર્ગદર્શન અને ની સ્વાર્થ ભાવે સેવા આપનાર અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ABPSS ના પ્રદૅશ ઉપાધ્યક્ષ,પુર્વ નગરસૅવક, પુર્વ ડીરૅકટર ઍપી ઍમસી, તથા પત્રકાર નરેશભાઇ ચોહલીયા, તેમજ આ કાર્યક્રમને મધુર કંઠીલા અવાજ અને ભાષા સાથે એન્કરિંગ કરનાર એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિ ( ગુજરાત હાઇકોર્ટ)ઍટધીસ ટાઈમના ઍડીટર સુભાષભાઈ ડોબરીયા, બ્રાન્ચ મૅનૅજર હર્ષભાઈ ચૌહાણ, સાગરભાઈ ટાઢાણી, તન્વીબેન પાટડિયા, નિકુંજભાઈ ચૌહાણ, નીમેશભાઈ અજમેરા, દીપકભાઈ ડોબરીયા તેમજ એટ ધીસ ટાઇમ ટીમ અને શાળા સંચાલક મંડળ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.