AHP ના અધ્યક્ષ ડો પ્રવીણભાઈ ના માર્ગદર્શન હેઠળ મહા કુંભ મેળા માં શ્રધ્ધાળુ ભાવિકો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદ
AHP ના અધ્યક્ષ ડો પ્રવીણભાઈ ના માર્ગદર્શન હેઠળ મહા કુંભ મેળા માં શ્રધ્ધાળુ ભાવિકો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદ
અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અધ્યક્ષ ડો પ્રવીણભાઈ તોગડીયા ની પ્રેરક ઉપસ્થિતિ માં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા પ્રયાગરાજ મહા કુંભ મેળો મા શ્રધ્ધાળુ ભાવિકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ મનોજસિંહ કું શ્રી અંજનીબેન ઠકુરાલ અધ્યક્ષા ઓજોસવની રાષ્ટ્રીય રામજી તીવારી રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી વિગેરે પદાધિકારીઓ સ્વંયમ સેવકો ની ઉપસ્થિત માં મહા કુંભ મેળા માં પધારતા શ્રધ્ધાળુ ભાવિકો માટે અવિરત ભોજન મહા પ્રસાદ સેવા કેન્દ્ર માં ડો પ્રવીણભાઈ તોગડીયા સહિત ના અગ્રણી ઉપસ્થિત રહ્યા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.