આર્ટ્સ કૉલેજ મોડાસામાં નેક સંદર્ભે સેમિનાર યોજાયો - At This Time

આર્ટ્સ કૉલેજ મોડાસામાં નેક સંદર્ભે સેમિનાર યોજાયો


ધી. મ.લા. ગાંધી ઉચ્ચતર મંડળ સંચાલીત આર્ટ્સ કૉલેજ મોડાસામાં આચાર્યશ્રી ડો. દીપક જોષી ના માર્ગદર્શન હેઠળ આવનાર 19/20 ડિસેમ્બર ના રોજ આવનાર નેક પિયર ટીમના તૈયારી ના ભાગરૂપે ઓટોનોમસ આર્ટ્સ ઍન્ડ કોમર્સ કૉલેજ ના આચાર્ય શ્રી ડો. આર. ડી. મોદીએ હાજર  રહી નેક સંદર્ભ ની વિસ્તૃત માહિતી આપી હતી જેમા નેક કોઓર્ડીનેટર ડો. પી. આર. સિંહે અને કમિટી ના સભ્યો હાજર રહી સમગ્ર કૉલેજ પરિવારને નેક સંદર્ભે સુચારુ માહિતી આપી હતી. મંડળ ના પ્રમૂખશ્રી નવીનચંદ્ર મોદી સાથે આર્ટ્સ કોલેજના પ્રભારી મંત્રીશ્રી મહેન્દ્રભાઈ શાહે આવનારી નેક ટીમ માટે કૉલેજ ને જે તે જરૂરિયાત હશે તેની ખાત્રી આપી હતી.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.