ધનુર્માસ નિમિત્તે પ્રકૃતિ યજ્ઞ:- At This Time

ધનુર્માસ નિમિત્તે પ્રકૃતિ યજ્ઞ:-


ધનુર્માસ નિમિત્તે પ્રકૃતિ યજ્ઞ:-
------------------------
દર વર્ષે ની જેમ આ વર્ષે વિ.સ.૨૦૮૦ કાર્તિકમાસ કૃષ્ણ પક્ષની અગિયારસ તા.૯/૧૨/૨૩ થી તા ૧૫/૦૧/૨૪ મકર સંક્રાંતિ સુધી પર્યાવરણ માટે પ્રકૃતિ યજ્ઞમાં વસુંધરાની ગોદમાં ને પ્રકૃતિ ના ખોળે હોમાત્મક મંત્ર સાથે આ વર્ષે પણ યજ્ઞ અનુષ્ઠાન રાખેલ છે.
ધનુરમાસ મા સુર્ય નારાયણ સામાન્ય સમય કરતાં પૃથ્વી થી નજીક હોય છે.ને આમ પણ ધનુર્માસમા ભૌગોલિક દ્રષ્ટીએ પણ આવા યજ્ઞો પ્રકૃતિને ખુબ જ મદદરૂપ શુધ્ધિકરણ માટે હોય છે.સાથે સાથે આધ્યાત્મિક રીતે પણ ખુબ જ મહત્વનો આ સમય માનવામાં આવે છે. પરમ પૂજ્ય ગુરુ ચરણાનંદ ચૈતન્ય તીર્થજી મહારાજની અનુકંપા ને આશિર્વાદથી આ યજ્ઞમા હું આ એક માસ ને દસ દિવસ જેવો સમય રહીશ એટલે સવાર ના ૬ થી બપોર ના ૩ સુધી મારો મોબાઈલ બંધ રહેશે અને આ સમયમા હું એકાંતવાસથી યજ્ઞમા હોઈશ એટલે શક્ય ત્યાં સુધી રુબરુ મલવાનો પણ આગ્રહ ન રાખવો.
હાલ જે સેવાકીય પ્રવૃતિ થાય છે એ આપ વડિલ બંધુઓ ભગિની માતાઓ, મિત્રો ના સથવારે થઈ રહી છે એ પણ એક યજ્ઞ જ છે. જે કરવા જઈ રહ્યા છે એ પણ યજ્ઞ છે. બસ, બન્ને યજ્ઞ વચ્ચે નું સંકલન રહે ને સેવા પ્રવૃતિ નો પ્રવાહ અવિરત રહે, એ હેતુથી મેસેજ કર્યો નહી કે કોઈ દેખાવ માટે તે માટે માફ કરજો.
સેવા યજ્ઞ માટે જરુર જણાય ત્યારે આ ઊપર આપેલા નંબર નો સંપર્ક કરવા વિનંતી બાકીના સમયે સેવા કાર્યમા બધા બંધુઓ સાથે જ છે.

પ્રકૃતિ યજ્ઞના હિસાબે તા.૦૯-૧૨-૨૩ થી તા.૧૫-૦૧-૨૪ સુધી સવારે ૬ થી બપોરે ૩ સુધી મારો ફોન બંધ રહેશે. ઈશ્વર બધાં ને દીઘાર્યુ અર્પે એવી પ્રાર્થના. આ સમય દરમિયાન નેત્રદાન તેમજ બિમાર અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે નીચેના મો. નં. નો સંપર્ક કરવા વિનંતી છે.
ચક્ષુદાન માટે 👇
૯૮૨૪૭૬૮૮૬૩
૯૯૭૯૮૪૦૦૫૦
૭૦૧૬૦૪૫૨૧૪
૮૧૬૦૧૪૩૪૩૦
૯૧૦૬૭૧૦૫૪૫
૯૭૨૬૭૮૫૦૬૭

પક્ષી સારવાર અર્થે 👇
૯૮૯૮૬૯૪૭૯૪
૯૨૨૭૬૧૭૧૦૦
૮૧૬૦૮૦૨૬૧૨
૯૯૭૪૭૮૩૨૦૯
લી.નાથાભાઈ નંદાણીયા
આભાર શિવમ્ ચક્ષુદાન આરેણા અને સંજીવની નેચર પરીવાર, ૐ નમો નારાયણ 🙏🏻


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.