વિસાવદર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી પ્લાસ્ટિક દોરી ચાઈનીઝ પ્રતિબંધિત વસ્તુ સામે પોલીસની લાલ આંખ26હજાર ઉપરનો ચાયનીઝ દોરી ઝડપી પાડી - At This Time

વિસાવદર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી પ્લાસ્ટિક દોરી ચાઈનીઝ પ્રતિબંધિત વસ્તુ સામે પોલીસની લાલ આંખ26હજાર ઉપરનો ચાયનીઝ દોરી ઝડપી પાડી


વિસાવદર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી પ્લાસ્ટિક દોરી ચાઈનીઝ પ્રતિબંધિત વસ્તુ સામે પોલીસની લાલ આંખ26હજાર ઉપરનો ચાયનીઝ દોરી ઝડપી પાડી
જુનાગઢ રેન્જ પોલીસ મહા નિરીક્ષક નિલેશ ઝાઝંડીયા પોલીસ નિરીક્ષક હર્ષદ મહેતા નાઓ દ્વારા જિલ્લામાં ચાઈનીઝ દોરી,પ્લાસ્ટિક દોરી, ચાઈનીઝ તુક્કલ નું વેચાણ કરતા પતંગ સ્ટોલના વેપારીઓ તથા ઉપયોગ કરતી જનતાને જરૂરી માર્ગદર્શન આપી તેનો ઉપયોગ ન કરવો કે વેચાણ કરવું કાયદાકીય ગુનો બને છે જે અંતર્ગત જુનાગઢ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયા ની સૂચના હોય ત્યારે વિસાવદર પોલીસ ને બાતમી રાહે હકીકત મળેલ કે બોરડીવાળી શેરી માં યુસુફી નુરૂદિનખેતી ચાયનીઝ દોરીનું વેચાણ કરતોહોય તેવી હકીકત મળતા વિસાવદર પોલીસ ના વુમન પીએસ આઈ એસ આઈ સુમરા તેમજ રાકેશ ડોબરીયા હેમન્ત ભાઈ નરેન્દ્ર હુણ સહિતનાઓ દ્વારા બાતમી વાળી દુકાને તેમજ ગોડાઉન ઉપર તપાસ કરતાચાયનીઝ દોરીનો રૂપિયા છવીશ હજાર બસો ત્રીસ ની કિંમત ની પ્રતિબંધિત દોરી મળીઆવતા પોલીસ દ્વારા આઈપીસી કલમ 188મુજબ જાહેર નામા ભંગ મુજબ ગુનો દાખલ કરીનેઆરોપી ને અટક કરેલહતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.