રાજકોટ શહેર આમ આદમી પાર્ટી સ્માર્ટ મીટરનો દ્વિરોધ
આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર અધ્યક્ષ દિનેશભાઈ જોશીએ કલેક્ટરને રજૂઆત કરી છે કે, હાલ નવા કનેકશન લઈ રહેલા ગ્રાહકો અને સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે. જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
