રાજકોટમાં 6000 ટાર્ગેટેડ કેસ, છ માસમાં થશે નિકાલ - At This Time

રાજકોટમાં 6000 ટાર્ગેટેડ કેસ, છ માસમાં થશે નિકાલ


15 વર્ષથી જૂના કેસોનો નિકાલ કરવા કવાયત, ટાર્ગેટેડ કેસો લિસ્ટ થયા બાદ નહીં ચાલે તો તેના કારણ અદાલતને જણાવવા પડશે સુપ્રીમ કોર્ટના નવા અભિગમથી દેશભરની જિલ્લા અદાલતોમાં કેસોનું ભારણ મહદંશે હળવું થશે

ન્યાયતંત્રમાં અસંખ્ય કેસો રોજબરોજ દાખલ થાય છે અને આ કેસો મુખ્યત્વે સાત પ્રકારના હોય છે. આ તમામ પ્રકારના કેસો જિલ્લા અદાલતોમાં ચાલતા હોય છે. આ કેસો ઝડપથી પૂરા કરવામાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ અભય ઓકએ છ માસ પહેલાં ટાર્ગેટેડ કેસોના નામકરણ સાથે ફેસલ કરવા એક અલગ પ્રકારનો અભિગમ અપનાવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.