શ્રી નવજીવન વિદ્યાલયના નિકાવાના સંચાલક તેમજ યુવા પત્રકાર તુુષારભાઇ વાદીને જન્મદિવસની શુભકામના - At This Time

શ્રી નવજીવન વિદ્યાલયના નિકાવાના સંચાલક તેમજ યુવા પત્રકાર તુુષારભાઇ વાદીને જન્મદિવસની શુભકામના


કાલાવડ તાલુકાના
નિકાવા ગામે આવેલ શ્રી નવજીવન વિદ્યાલયના સંચાલકશ્રી તેમજ શ્રી ખોડલધામ સમિતિ-કાલાવડ સહ કન્વીનર અને યુવા પત્રકારશ્રી તુષારભાઈ વાદીનો આજે જન્મદિવસ. આજ રોજ એમના જીવનના 35 વર્ષ પૂર્ણ કરી 36માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે ત્યારે તેમને જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો મિત્ર મંડળ,સગા સંબંધીઓ,શાળાના ટ્રસ્ટીશ્રીઓ,શિક્ષક મિત્રો,વાલી તથા વિદ્યાર્થી મિત્રો તુષારભાઈ વાદીને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે.બાલ્યકાલથી કુશળ અભ્યાસુ તેમજ યુવા દિલોની ધડકન,જેમનો ચેહરો જોઈને કાલાવડ તાલુકાના હજારો યુવાનોમાં જુસ્સો આવે છે,એમની નીડરતા,જુસ્સો,અને પ્રામાણિકતા જોઈ યુવાનો એમના રસ્તે ચાલવાનું પસંદ કરે છે.સિસ્ટમ સામેની લડાઈના પથદર્શક, સત્યવક્તા,નિસ્વાર્થ,નિર્વિવાદીત, ન્યાયપ્રિય,સરળ સ્વભાવ,સાદગીભરી જીવનશૈલી,દરેક વિષય પ્રત્યે ગહન માહિતીનો સંગ્રહ ધરાવતા અને તેમના જીવનમાથી મને સતત પ્રેરણા મળતી રહે છે એવા તુષારભાઈ વાદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ....

શ્રી ખોડલધામ સમિતિ કાલાવડના સહ કન્વીનર જેને નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે જામનગર જિલ્લામાં સૌથી વધુ રકત એકત્રિત કરાવી તેની કાર્ય કરવા પ્રત્યેની કુશળતા બતાવી તેમજ જરૂર હોય ત્યારે કોઈપણને રક્તની મદદ કરવી જેવા જુદા જુદા સેવાકીય કાર્યમાં જોડાયેલ છે. માં ખોડલ આપનું સ્વાસ્થ સારું રાખે અને આપની હરેક ઈચ્છાઓ પરિપૂર્ણ કરે એવી શુભેચ્છાઓ સાથે જ શિક્ષણ ક્ષેત્રે અને પત્રકાર ક્ષેત્રે ખુબ ખુબ પ્રગતિ કરેા એવા આશીર્વાદ મો.9427943012 પર વરસી રહ્યા છે.


9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image