રામપરાના પ્રગતિશીલ ખેડૂતે દાડમની ખેતીથી કરી લાખોની કમાણી
રામપરાના પ્રગતિશીલ ખેડૂતે દાડમની ખેતીથી કરી લાખોની કમાણી
બોટાદના ગઢડાના રામપરા ગામે પ્રગતિશીલ ખેડૂતે પોતે ખેતીવાડી ક્ષેત્રે અનુભવના આધારે સારી પારંગતા મેળવેલ છે. છેલ્લા સાત વર્ષથી દાડમની ખેતી કરી રહ્યા છે. આ ખેડૂતે દાડમની ખેતી ખેડૂત દ્વારા પોતાની 9. 5 વીઘા જમીનમાં દાડમના કુલ 1100 રોપાનું વાવેતર કરેલ છે. કુલ 9. 5 વીઘા નું દાડમનું વાવેતર કરેલ છે. આ પાકના પિયત માટે ડ્રીપ પદ્ધતિનો ઉપયોગ કરે છે. હાલ આ ખેતીમાં વધુ સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે છે આ ખેડૂત દ્વારા પ્રતિવિઘા દીઠ 300 મણ દાડમનું ઉત્પાદન મેળવે છે.
રિપોર્ટ,નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.