બોરટીંબાની પરિણતા પર નશો કરી આવીને માર મારતો પતિએ 20લાખની દહેજ માગ્યું.
બાયડ તાલુકાની દીકરીને કપડવંજ તાલુકાના ઢેકિયાના મુવાડા ગામે પરણાવી હતી.જેમાં લગ્ન થોડા સમય સુધી સારું રહ્યા બાદ પતિ દારૂ પીવાથી મને શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારતા હતા.અવારનવાર માર મારતાં અને તારા ઘરેથી 20 લાખ રૂપિયા નું દહેજ લઈ આવ એવું કહીને માનસિક ત્રાસ આપતા પોતાના પતિ લિંકનભાઈ ઝાલા વિરૂદ્ધ બાયડના પોલીસ સ્ટેશનમાં એક ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.