વિસાવદર શહેરની મુખ્ય બજારોમાં નવા રોડ રસ્તા બનાવવા ટિમગબ્બરનીરજુઆત
વિસાવદર શહેરની મુખ્ય બજારોમાં નવા રોડ રસ્તા બનાવવા ટિમગબ્બરનીરજુઆતટિમ ગબ્બર ગુજરાતના કાંતિભાઈ ગજેરા એડવોકેટ સુરત તથા વિસાવદરના સ્થાનિક એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી,વિકાસકમિશનર,ભાવનગર,કલેકટર, જુનાગઢ,જિલ્લાવિકાસઅધિકારી,જુનાગઢ,મામલતદારશ્રી.વિસાવદરચીફઓફિસરશ્રી,વિસાવદર વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,વિસાવદર શહેરમાં ૬૫ ઈંચ જેટલો વરસાદ ચાલુ સીઝનમાં થતા શહેરની મુખ્ય બજાર રામ મંદિર ચોકથી રેલવે સ્ટેશન સુધી તથા કનૈયા ચોકથી રાણાબાપાની આંબલી સુધીનો વિસ્તાર તથા જલારામ કટલેરીથી કાલસારી રેલવે ફાટક સુધીનો રોડ વિસાવદર નગરપાલિકા હસ્તકનો હોય તે રોડમાં વરસાદના પાણીના ખાડાઓ ભરાયેલ હોય અને ખાડાઓનું રાજ હોય તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે તેથી સરકારમાંથી આ અંગેની રકમ વધારવા અને જરૂરી ગ્રાન્ટ રસ્તા માટે વિસાવદર નગરપાલિકાને તાત્કાલિક ફાળવવા અમારી માંગ સાથે રજુઆત છે ટિમ ગબ્બરની આ રજુઆત વ્યાજબી હોય જેથી તેની ગંભીરતા ધ્યાને લઇ રોડ રસ્તા માટે જરૂરી સ્પે.કેસમાં ગ્રાન્ટ ફાળવવા ટિમ ગબ્બર ની રજુવાત
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.