ધંધુકા એસટી ડેપો ખાતે ડ્રાઈવર અને ટ્રાફિક કંટ્રોલર નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો - At This Time

ધંધુકા એસટી ડેપો ખાતે ડ્રાઈવર અને ટ્રાફિક કંટ્રોલર નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો


ધંધુકા એસટી ડેપો ખાતે ડ્રાઈવર અને ટ્રાફિક કંટ્રોલર નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો.

અમદાવાદ જીલ્લા ના ધંધુકાએસ.ટી વિભાગમાં સમાવિષ્ટ ધંધુકા ડેપો ખાતે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જે જે ઝાલા અને ધર્મેન્દ્રસિંહ ચુડાસમા તથા ટ્રાફિક કંટ્રોલર ગુલામભાઈ સંઘરીયાત વય મર્યાદાને કારણે નિવૃત થતા એમનો વિદાય
સમારંભ કાર્યક્રમ ધંધુકા એસ ટી ડેપો ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે નિવૃત થતા કર્મચારીઓએ નોકરી દરમિયાનના પોતાના અનુભવો ઉપસ્થિત કર્મચારીઓ સાથે શેર કર્યા હતા.આ ઉપરાંત એસટી માન્ય ત્રણેય સંગઠનોએ પણ ફૂલહાર પહેરાવીને ભેટ સોગાદો આપી હતી.ઉપસ્થિત અન્ય સાથી મિત્રોએ નિવૃત થતા કર્મચારીઓને શેષ જીવન સુંદર રહે એ માટે શુભકામનાઓ આપી હતી.આ પ્રસંગે ડેપો ના અન્ય સાથી કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. ધંધુકા ડેપો ખાતે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જે જે ઝાલા અને ધર્મેન્દ્રસિંહ ચુડાસમા તથા ટ્રાફિક કંટ્રોલર ગુલામભાઈ સંઘરીયાત વય મર્યાદાને કારણે નિવૃત થતા એમનો વિદાય સમારંભ કાર્યક્રમ ધંધુકા એસ ટી ડેપો ખાતે યોજવામાં આવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.