શ્રી તળપદા કોળી પટેલ ઉત્કર્ષ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણની સામાન્ય સભામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ હાજરી આપી. - At This Time

શ્રી તળપદા કોળી પટેલ ઉત્કર્ષ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણની સામાન્ય સભામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ હાજરી આપી.


આજે તળપદા કોળી સમાજ વિદ્યાર્થી ભવન ખાતે શ્રી તળપદા કોળી પટેલ ઉત્કર્ષ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણની સામાન્ય સભામાં સમાજના નેતા અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ હાજરી આપી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.