લોનાવાલા મહારાષ્ટ્ર ડેમમાં ગઈ કાલે અંસારી પરિવાર વરસાદના દિવસ ડેમ પાસેના ધોધ ની મજા માણવા આવ્યા હતા. - At This Time

લોનાવાલા મહારાષ્ટ્ર ડેમમાં ગઈ કાલે અંસારી પરિવાર વરસાદના દિવસ ડેમ પાસેના ધોધ ની મજા માણવા આવ્યા હતા.


(રિપોર્ટર :ઝાકીર હુસેન મેમણ)
લોનાવાલા મહારાષ્ટ્ર ડેમમાં ગઈ કાલે અંસારી પરિવાર વરસાદના દિવસ ડેમ પાસેના ધોધ ની મજા માણવા આવ્યા હતા.

અચાનક પુર આવ્યું ને પરિવાર એક પથ્થર ઉપર ઉભા રહીને મદદ માટે ચિચિયારી પાડતાં વીડિયોમાં દેખાઈ રહ્યા છે. લોકો દ્વારા દોરડા અને ઝાડની ડાળી થી પાણી ના પ્રવાહ માં સપડાયેલા લોકો ને બચાવવા ની કોશિશ કરી હતી. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે લોકો સુધી મદદ પહોંચી નહિ અને આખરે તેઓ પાણીમાં તણાવવા લાગ્યા. 36 વર્ષ ની મહિલા અને 13 અને 18 વર્ષ ની બે બાળકીઓના મૃત્યુ હજુ બે બાળકોની શોધ ચાલુ છે પાણીના પ્રવાહના હિસાબે શોધમાં રૂકાવટ આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.