જસદણના ભાડલા ગામનો અક્ષય ચૌહાણ પુત્રી સાથે ફરાર - At This Time

જસદણના ભાડલા ગામનો અક્ષય ચૌહાણ પુત્રી સાથે ફરાર


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના ભાડલામાં રહેતાં અક્ષય ચૌહાણ પોતાની પત્ની સાથે બબાલ કરી પોતાના આગલા ઘરની ચાર વર્ષીય બાળકી સાથે ઘરેથી ફરાર થઈ જવાની ઘટના બની છે. સાથે બાળકી હોય તે અનુસંધાને પોલીસમાં દોડધામ મચી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.