જૂનાગઢના ભેસાણ ઈલેક્ટ્રીક પાવર જટકે ચડીયો હીરાના કારખાનેદરો દ્વારા જી,ઈ,બી, કચેરીનો ઘેરાવ કર્યો - At This Time

જૂનાગઢના ભેસાણ ઈલેક્ટ્રીક પાવર જટકે ચડીયો હીરાના કારખાનેદરો દ્વારા જી,ઈ,બી, કચેરીનો ઘેરાવ કર્યો


જૂનાગઢના ભેસાણ ઈલેક્ટ્રીક પાવર જટકે ચડીયો હીરાના કારખાનેદરો દ્વારા જી,ઈ,બી, કચેરીનો ઘેરાવ કર્યો

જૂનાગઢના ભેસાણમાં છેલ્લા બે વર્ષથી અનિશ્ચિત વીજળી મળતા હીરાના કારખાને દારોમાં રોસ્ જોવા મળી રહ્યો છે
8o જેટલા કારખાનાના હજારો રત્ન કલાકારો દોડી આવ્યા અને જીઇબી નો ઘેરાવ કર્યો હતો
છેલ્લા 20 દિવસથી સાતથી આઠ વખત દિવસમાં પાવર કપાતા હીરાના કારખાના માં બંધ જેવી સ્થિતિ ઊભી થઈ હતી અવારનવાર પાવર કટ થતા હીરાના કારીગરો દ્વારા જીઇબી નો ઘેરાવ કરીને કેટલાક કારીગર તો જીઇબી ની ઓફિસમાં લાઈટ પંખા ટ્યુબલાઈટ બંધ કરીને કર્મચારીઓને જણાવ્યું હતું કે પાવર બંધ થાય તો શું થાય જુઓ હીરાના કારીગરોએ વિરોધ કરીને કર્મચારીની આંખો ઉઘાડી હતી ભેસાણ તાલુકો 42 ગામને ધરાવતો હોય અને ભેસાણમાં હજારોની સંખ્યામાં રત્ન કલાકારો પેટ્યું રળતા હોય અને પોતાની રોજી રોટી રોજગાર મેળવતા હોય માત્ર હીરા ઉપર મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેવા તો બોવ બધ્ધા પરિવાર છે અવર નવાર પાવર કટ થતા રત્ન કલાકારો ને મહિને 10 થી 12 હજારનું કામ થતું તુ હવે 5 થી 8 હજારે આવીને ઊભુ રહી ગયું છે આમતો કેવીરીતે પરિવારનું ગુજરાન ચાલે ડાયમંડ એસીયોસન પ્રમુખ કમલેશભાઈ સાવલિયા તેમજ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી જી, ઈ, બી, ઓફિસે દોડી આવ્યા જી, ઈ, બી, એન્જિનિયરે હીરાના કારખાઓમાં અલગ ટિસી ઊભી કરીને પૂરતો પાવર આપવાની ખાતરી આપી ત્યારે મામલો થાળે પડ્યો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.