કોડીનાર પંથકમાં ભારે વરસાદથી નુકસાનગ્રસ્તોને વળતરની માંગ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સર્વ વ્યાપક પ્રમાણમાં વરસાદ નોંધાયેલ છે ત્યારે કોડીનાર તાલુકામાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાની સામે પેકે જાહેર કરી વળતર ચૂકવવા કોડીનાર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે
કોડીનાર કોંગ્રેસ દ્વારા પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું મુજબ કોડીનારમાં આજ દિન સુધીનો કુલ વરસાદ 1345 મીમી આશરે જેટલો 52 ઇંચ ભારે વરસાદ પડતા અને છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડૂતો હાલત દૈનિક જોવા મળી રહી છે અગાઉ કોરોના કારણે ખેડૂતો દ્વારા ખેતરોમાં પકાવેલી જણસીના પુરા ભાવ મળેલ નથી તેમ જ યાર્ડ બંધ હોવાથી ખેડૂતો લુંટાયા છે
તેવામાંગત વર્ષ રવિ પાકમાં તોકતી વાવાઝોડામાં નુકસાન થયેલ ઘરવખરી ઢોર ઝાખર ખેડૂતોના ગોડાઉન અને બાગાયત પાકોને પણ ભારે જોવા મળેલી મુખ્યમંત્રીશ્રી દ્વારા હેલિકોપ્ટર નિરીક્ષણ કરીને સિતાર મેળવી તાત્કાલિક સહાય ચૂકવવાનો હુકમ કરેલ પરંતુ ગરીબ ખેડૂતોના નસીબમાં ફૂટેલ કે જેમ ખરેખર નુકસાન થયું તેનું સર્વે થયું નહીં અને ઓનલાઇન ઓનલાઇન ફોર્મ ભરાયા શકરમાં ખેડૂત ક્ષેત્ર આયા આજ દિન તારીખ કોડીનાર તાલુકાના અંદાજિત 6,000 જેટલા ફોર્મ ધૂળ ખાઈ રહ્યા છે
કોડીનાર તાલુકામાં છેલ્લા દોઢ માસ સતત વરસાદ તો હોવાથી ખેડૂતોના ઉભા મોલ ચડી ગયા છે તેમજ હાલ જે ઉભા છે તેમાં કઈ ઉત્પાદન થાય તેમ જણાતું નથી જેમને જગમાં જગતનો તાત કહીએ છીએ તેમની દશા દિન પ્રતિદિન ખરાબ જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોને આવક બમણી કરવાની વાત સાથે વાઈસાતો હોય તેવી લાગી રહી છે સાથે સાથે ડીઝલ અને રાસાયણિક ખાતર તેમજ બિયારણ અને દવાઓના આ સમયે ભાવ વધારો થવાથી ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવું સે સતત ત્રણ વર્ષથી કુદરતી આપો તો હીપકા ભરતા ખેડૂતોને સરકાર દ્વારા નુકસાન ની તાત્કાલિક પેકે જાહેર કરી વળતર આપવામાં આવે તેવી કોડીનાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.