આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં અધ્યક્ષ ડો આજે પ્રેસ કોન્ફરન્સ યોજાશે - At This Time

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં અધ્યક્ષ ડો આજે પ્રેસ કોન્ફરન્સ યોજાશે


આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં અધ્યક્ષ ડો આજે પ્રેસ કોન્ફરન્સ યોજાશે

અમરેલી જિલ્લા નાં ધારી તાલુકા માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ની રાષ્ટ્રીય ટીમ વિવિધ રાજ્યોમાં થી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે પ્રવિણભાઇ તોગડીયા સ્થાપક અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ઉપસ્થિત મા વિશેષ જણકારી માટે અગત્યની પ્રેસ કોન્ફરન્સ નુ આયોજન કરાયું છે રીપોર્ટ શ્રી તેમજ ન્યૂઝ ચેનલ ટીવી ના રીપોર્ટ પ્રરીટ મીડિયા પત્રકાર શ્રી એ ઉપસ્થિત રહ્યાવા વિનંતી સમય ૧૧-૦૦ કલાકે તા. ૨૭/૦૯/૨૪ શુક્રવારે સ્થાન અર્થવ ફોર્મ ડાભાળી જીરા તાલુકો ધારી જિલ્લા અમરેલી સંપર્ક નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ મોબાઈલ 9426233927 સંપર્ક કરવા અનુરોધ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.