મહુવા એમ. એન. હાઈસ્કૂલ પાસે જાહેર રોડ કમરૂદ્દીન કાસમભાઇ માવાણી નામનો ઈસમ ઉપર મહાન તથા રાહદારીઓને અડચણ થાય તે રીતે લારી રાખવા બાબતે પોલિસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
મહુવા એમ. એન. હાઈસ્કૂલ પાસે જાહેર રોડ કમરૂદ્દીન કાસમભાઇ માવાણી નામનો ઈસમ ઉપર મહાન તથા રાહદારીઓને અડચણ થાય તે રીતે લારી રાખવા બાબતે પોલિસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
મહુવા શેઠ એમ.એન. હાઇસ્કુલ પાસે રસ્તામા એક ઇસમ પોતાના હવાલાની કુ 2 ની લારી જાહેર રોડ ઉપર રાખી હોય જે લારી જાહેર રોડ ઉપર ફરતા પર તેમજ વાહન ચાલકોને તેમજ રાહદારીને અ ડચણરરૂપ રાખી મળી આવેલ હોય જેથી આ ફૂટની લારી વાળા ઈસમ નું નામઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ કમરૂદિ નભાઈ કાસમભાઇ માવાણી જાતે ખોજા ઉ.વ. ૫૦ રહે. ખાટકીવાડો મુન્નવર સોસાયટી મહુવા જી.ભાવનગર વાળો હોવા નું જણાવેલ. મજકુર ઈસમની ફૂટની લારી તપાસ અર્થે જરુર ન હોય સદરહુ ફૂટ ની લારી તેના દિકરા સાહિંદને સોંપી આપેલ છે જે અંગેનું કલાક ૧૭/૩૦ થી ૧૮/૦૦ સુધીનું વિગતવારનું પંચનામું કરી મજકુર ઈસમને કલાક ૧૮/૦૦ વાગે ધોરણસર અટક કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે