હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામની સીમમાંથી વૃધ્ધની સોનાની માળા લઈને બે ગઠિયા પલાયન પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવી
(રિપોર્ટર સદ્દામ મનસુરી)
હિંમતનગર તાલુકાના ગાંભોઈ - રણાસણ રોડ પર ઢુંઢર ગામની સીમમાં રવિવારે ગ્રેનાઈટ ફેકટરી નજીક ઉભેલા વૃદ્ધ જે કર્મકાંડનો વ્યવસાય કરી રૂપાલ ગામમા રહે છે .વૃધ્ધ નજીક એક ગાડી આવી અને આ ગાડીમાં સાધુ ના વેશમાં આવેલા શખ્સે સોનાથી મઢેલી રૂદ્રાક્ષની માળા ઉતરાવી સાધુના વેશમાં આવેલાને પહેરાવાનુ કહ્યા બાદ સોનાની માળા પહેરી શખ્સ અને ગાડી ચાલક પલાયન થઇ ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.