આખલાના યુદ્ધ ના કારણે અક્સ્માત થવાની સંભાવના વધી રહી છે
આટકોટ-રાજકોટ હાઈવે પર આખલાઓનો આતંક વધતો જાય છે ગમે તે સમયે ગમે ત્યારે આખલા યુદ્ધ કરે છે જેનાં કારણે વાહચાલકોમાં અક્સ્માત થઈ રહ્યાં છે આટકોટ થી રાજકોટ હાઇવે તરફ જતા હલેન્ડા રોડથી અને લાખાપર ગામ સુધી આખલાઓનો (ખૂંટિયા) આંતક અચાનક શેરીઓમાંથી યુદ્ધ છેડતા છેડતા હાઈવે પર અચાનક આવી જતા અનેક વાહનો કાબુ ગુમાવી બેસે છે જો કે અહીં ભરબપોરે સવાર-સાંજના સમયે અચાનક રોડ ઉપર આવી જાય છે. ગંભીર પ્રકારનો અકસ્માત થવાની ખુબજ સંભાવના રહે છે આ બાબત તંત્ર ધ્યાન આપે તેવી વાહન ચાલકો ની લાગણી અને માંગણી ઉઠવા પામી છે.અહીં રાત્રીના સમયે આખલા ઠંડા ઘાએ ઘા કરી લે છે. જે અનેક અકસ્માત ના ભોગ બની ચુક્યા છે
તસ્વીર બ્રિજેશ વેગડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.